1. Appreciating someone's photo
(કોઈ ના ફોટા ના વખાણ કરવા)
a. That is a terrific photo! Who clicked it?
(આ ફોટો બહુ જ જબરજસ્ત લાગી રહી છે! કોણે ખેચી?
b. Wow! You look stunning. (if the photo is of a female).
વાહ! તમે શાનદાર લાગી રહ્યા છો. (જો કોઈ સ્ત્રી નો ફોટો હોય તો)
c. You look amazing. Great picture!
(તમે ગજબ લાગી રહ્યા છો. બહુ જ સારો ફોટો છે!)
d. Nice shot! You are a very talented photographer.
(બહુ જ સારો ફોટો છે! તમે બહુ જ ગુણવાન ફોટોગ્રાફર છો. )
e. That place looks incredible! Amazing picture!
(તે જગ્યા આશ્ચર્યજનક લાગી રહી છે! શાનદાર તસ્વીર!)
2. Wishing on someone's birthday
(કોઈના જન્મદિવસ ની શુભકામના આપવી)
a. Wish you a very Happy Birthday! Have a great day, and a great year ahead.
(તમને જન્મદિવસ ની બહુ જ શુભકામના છે! તમારો દિવસ અને આખું વર્ષ સારું રહે. )
b. If you are late in wishing: Belated birthday wishes. I am sorry that I missed wishing you yesterday.
જો તમે શુભકામના આપવામાં મોડો થઇ ગયા તો કહી શકાય છે:
તમને વીતી ગયેલા જન્મદિવસ ની શુભકામના. માફી માંગુ છુ હું તમને કાલે શુભકામના આપવાનું ભૂલી ગયો.
3. Thanking someone
(કોઈ ને ધન્યવાદ આપવા)
a. Thank you so much for the wishes!
(શુભકામના આપવા માટે શુક્રિયા!)
b. Thanks a lot for your compliments!
(વખાણ કરવા માટે શુક્રિયા!)
c. Thank you for your support. It means a lot to me.
(તમારા સમર્થન માટે શુક્રિયા. તે મારા માટે બહુ જ ખાસ છે. )